🔥 TRENDING बारिश का पानी सड़क पर भर जाने से लोगों... સુરત ગ્રામ્ય જિલ્લામાં માર્ગ અકસ્માતમા... 10‑Year Absconder Arrested in Udhampur... Absconder Sought in 2016 Case Arrested... Sports Empower Youth in Jammu & Kashmi... Patients Troubled by Filth at Mohali D...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મગફળી ખરીદી પ્રક્રિયામાં 'નોમિની' પ્રથા શરૂ કરવાની ’આપ’ નેતા ધાર્મિક માથુકિયાની માંગ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Sep 2026, 01:08 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મગફળી ખરીદી પ્રક્રિયામાં 'નોમિની' પ્રથા શરૂ કરવાની ’આપ’ નેતા ધાર્મિક માથુકિયાની માંગ

જમીન માલિક વિના પણ નોંધણી થાય તેવી વ્યવસ્થા ગોઠવવા સરકારને વિનંતી : ધાર્મિક માથુકિયા AAP

વૃદ્ધ, અશક્ત અને બહાર રહેતા ખાતેદારો માટે મગફળી રજિસ્ટ્રેશનમાં પ્રત્યક્ષ હાજરીનો નિયમ અશક્ય સાબિત થઈ રહ્યો છે : ધાર્મિક માથુકિયા AAP

મગફળી રજિસ્ટ્રેશનની એક મહિનાની ટૂંકી સમયસીમા પૂરતી ન હોવાથી તેને લંબાવવાની માંગ : ધાર્મિક માથુકિયા AAP
📲Get App