🔥 ट्रेंडिंग સાબરકાંઠા પોલીસમાં જુગાર રમતા કોનસ્ટેબ... DM डॉ. इंद्रमणि त्रिपाठी ने घिरोर थाना... ભચાઉ નર્મદા કેનાલમાં યુવાન ડૂબવાની આશં... ग्वालियर के कर्जोनी धाम में चंबल नदी म... पंचायत सहायकों ने बिधूना में बीडीओ को... 15 सितंबर को बैंक हॉलिडे: गुजरात, गोवा...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ગણેશજીનું ભવ્ય આગમન અને સ્થાપન

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 सित. 2026, 04:14 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા પોલીસ હેડ ક્વાર્ટરમાં ગણેશજીની સ્થાપના સમારંભમાં માનનીય સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી. ઝાલા અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા.

સાબરકાંઠા જિલ્લાની પોલીસ હેડ ક્વાર્ટર, હિંમતનગરમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે વિઘ્નહર્તા શ્રી ગણેશજીનું ભવ્ય આગમન અને સ્થાપન કરવામાં આવ્યું.

સમારંભમાં માનનીય સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા અને બાપ્પાની આરાધના કરી.

ગણપતિ બાપ્પા સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા અર્પે તેવી મંગલ કામના કરવામાં આવી.
📲Get App