🔥 ट्रेंडिंग સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્ન ભાવ વ... સુરતમાં ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાએ સુદ... રામદેવપીર મંદિર અમરેલી રિલાયન્સનો 27 લાખનો માલ ધરાવતો ટ્રક ચો... रायगडमध्ये दुचाकीचा चुराडा: पालदाड पुल... Breaking news..અંજાર ગાયત્રી ચાર રસ્તે...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મત્સ્યઉદ્યોગ વેરાવળ ની ચેતવણી

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 15 सित. 2026, 09:55 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા તમામ મચ્છીમારો ને ખરાબ હવામાન અને ભારે પવન ની ચેતવણી આપવામાં આવી જેમાં
મોસમ વિભાગ અમદાવાદ તારીખ 14/9/2026 ના પત્ર અનુસાર
તારીખ 14/9/2026 થી આગામી 5 દિવસ સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે
તેથી માછીમારી માટે ગયેલ તમામ બોટો ને પરત બોલાવવા સૂચના આપવામાં આવી છે
આ બાબતે તમામ માછીમારો અને બોટ માલિકો એ સૂચના ને સહકાર આપવા અપીલ કરાયી છે
સાવચેતી રાખો સુરક્ષીત રહો
મત્સ્યઉદ્યોગ નિયામક શ્રી ની કચેરી ગીર સોમનાથ વેરાવળ
📲Get App