National
મત્સ્યઉદ્યોગ વેરાવળ ની ચેતવણી
ગીર સોમનાથ વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા તમામ મચ્છીમારો ને ખરાબ હવામાન અને ભારે પવન ની ચેતવણી આપવામાં આવી જેમાં
મોસમ વિભાગ અમદાવાદ તારીખ 14/9/2026 ના પત્ર અનુસાર
તારીખ 14/9/2026 થી આગામી 5 દિવસ સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે
તેથી માછીમારી માટે ગયેલ તમામ બોટો ને પરત બોલાવવા સૂચના આપવામાં આવી છે
આ બાબતે તમામ માછીમારો અને બોટ માલિકો એ સૂચના ને સહકાર આપવા અપીલ કરાયી છે
સાવચેતી રાખો સુરક્ષીત રહો
મત્સ્યઉદ્યોગ નિયામક શ્રી ની કચેરી ગીર સોમનાથ વેરાવળ