રાધનપુર ખાતે જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વ નિમિત્તે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે હાજરી આપી અને સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા..