🔥 ट्रेंडिंग खेलों में जीत के बाद मिज़ोरम हॉकी टीम... मिज़ोरम को 2026‑27 के केंद्रीय योजना क... भाजपा ने 2028 में मिज़ोरम सरकार को लक्... અગ્રણી નેતા શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ... குடியாத்தத்தில் ரோட்டரி சங்கம் நடத்திய... શ્રીમતી એચ.બી .સંઘવી મહિલા આર્ટસ તથા ક...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારીઓને સન્માન
स्थानीय

સુરતમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના, સફાઈ કર્મચારીઓને સન્માન

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 15 सित. 2026, 01:52 PM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી અને સફાઈ કર્મચારીઓના મહેનતને માન્યતા આપવામાં આવી.

સુરતની વિધાનસભા કર્મયોગ કાર્યાલયમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની હાજરીમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી. ગણપતિદાદાની પૂજા-આરતી ભક્તિભાવપૂર્વક કરવામાં આવી.

ગણેશજીની પહેલી આરતી તેમના જ હાથે કરવામાં આવી, ત્યારબાદ પૂજા-આરતીનું આયોજન કરવામાં આવ્યું.

સુરતને સ્વચ્છ રાખવા રાત-દિવસ મહેનત કરતા સફાઈ કર્મચારી પરિવારોનું સન્માન પણ કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે સફાઈ કર્મચારીઓ સુરત અને રાજ્યને સ્વચ્છ રાખવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે.
📲Get App