🔥 TRENDING வேலூர் மாவட்ட ஆட்சியர் பி.எஸ். லீதலா அ... શ્રીસામુદ્રી માતાજી માંગરોળ પાટોત્સવ 1... Chief Minister Baghel and Vijay Sharma... Gold jewellery worth ₹15 lakh and ₹5 l... AIMIM chief Asaduddin Owaisi slams BJP... રાજકોટ-જૂનાગઢ હાઇવે પર અકસ્માત: વીરપુર...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ બ્રેકિંગ ન્યૂઝ... અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી હોવાની આશંકા

✍️ Reporter: ભાવિક મકવાણા 🗓 15 Sep 2026, 10:33 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદ બ્રેકિંગ ન્યૂઝ... અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી હોવાની આશંકા

બ્રેકિંગ ન્યૂઝ...

સાણંદ

અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં ફરી દીપડાએ દેખા દીધી હોવાની આશંકા

સાણંદ નવા બાયપાસ આગળ મોટી દેવતી રોડ અને કોલટ રોડ વચ્ચેના એરિયામાં એક ફાર્મ પાસે દીપડાના પંજા નવા પંજા જોવા મળ્યા

દીપડાના પંજા સાથે કૂતરાનું મારણ થયું હોવાનું ગ્રામજનોમાં ચર્ચા

ફૂટપ્રિન્ટ મળતા ઘટનાસ્થળે પહોંચ્યા વન વિભાગના કર્મીઓ

વન વિભાગની ટીમે નવા ફૂટપ્રિન્ટ સેમ્પલ લીધા

દીપડાને પકડવા પાંજરું મૂકવાની તજવીજ હાથ ધરાઈ

20 દિવસ અગાઉ બે જગ્યાએ ખેતરમાં મળી આવ્યા હતા દીપડાના પંજા

વન વિભાગ સંતોષકારક કામગીરી ન કરતું હોવાનો ગ્રામજનોનો મત

ફરી દીપડાના પંજા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે
📲Get App