🔥 TRENDING ધાનપુર તાલુકાના કાળાખૂંટ ગામમાં રહેવાસ... Assam Woman Reopens Allegations Agains... Assam CM Announces Expulsion of 28 Ill... Three Killed in Explosion at Oil India... उपराष्ट्रपति सीपी राधाकृष्णन और राज्यप... रुड़की में कानून-व्यवस्था तार-तार: छेड...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કેમ્પ

કેમ્પ

✍️ Reporter: Atul Thakor 🗓 15 Sep 2026, 03:41 PM 👁 191
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તારીખ 16/9/2026 ના રોજ સમી તાલુકા આરોગ્ય શાખા ખાતે દિવ્યાંગો અને વિકલાંગો માટે પાટણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો સમી તાલુકામના દિવ્યાંગ અને વિકલાંગ ભાઈઓ અને બહેનોને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે...
📲Get App