🔥 ट्रेंडिंग ਸਵਰਨ ਸਿੰਘ ਦੀ ਸਰਜਰੀ ਬਾਅਦ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਸਿ... रत्नागिरी जिल्ह्यात एनसीएमसी कार्ड नों... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિજયન... कलेर की पहलेजा, टेरी व सकरी खुर्द पंचा... ગિરગઢડા ઉમેદપરા રોડ પર ટ્રક પુલમાંથી પ... मध्य प्रदेश हाई कोर्ट ने मीडिया बयानों...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્માત

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 15 सित. 2026, 08:52 PM 👁 9
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ થી કેળા મૂળ તરફ જતા માર્ગે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ઉપર સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે જ્યારે બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો આ ઘટના માં એક જ પરિવારના બે મહિલાઓના મૃત્યુ થતાં અને એક સભ્યને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં કડાણા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
📲Get App