🔥 ट्रेंडिंग राजस्थान ने जोधपुर हाईकोर्ट के नए भवन... राजस्थान निकाय चुनाव में बढ़े निर्दलीय... ભુજ તાલુકાના જાંબુડી ગામમાં ભારે વરસાદ... மு.க.ஸ்டாலினுக்கு உடல்நலக் குறைவு — தி... मराठ्यांचा वादळ मनोज जरांगे पाटील मुंब... ಬರದ ಬೇಗುದಿ: ಶೇಂಗಾ ಬೆಳೆ ಉಳಿಸಲು ಟ್ಯಾಂಕರ್...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
वायरल

મુન્દ્રા-ભુજને જોડતો નિર્માણાધીન બિ્રજ ધરાશાયી

✍️ रिपोर्टर: Savan Vijay Solanki 🗓 15 सित. 2026, 07:18 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રાને ભુજ સાથે જોડતા બરાયા નદી પર બની રહેલા નવા પુલનો એક ભાગ આજે અચાનક ધરાશાયી થયો.
પુલની કામગીરી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી| ગઈ હતી. ઘટના સ્થળે તાત્કાલિક અધિકારીઓ દોડી ગયા હતા.
હાલ ઘટનામાં કોઈ જાનહાન િ નથી થયી પુલ ધરાશાયી થવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App