🔥 TRENDING Vijay Kaushik warns BJP, Congress as i... ભુજ તાલુકાના જાંબુડી ગામમાં ભારે વરસાદ... மு.க.ஸ்டாலினுக்கு உடல்நலக் குறைவு — தி... मराठ्यांचा वादळ मनोज जरांगे पाटील मुंब... ಬರದ ಬೇಗುದಿ: ಶೇಂಗಾ ಬೆಳೆ ಉಳಿಸಲು ಟ್ಯಾಂಕರ್... સાબરકાંઠા તાલુકાના નેતાઓએ ગાંધીનગરના ધ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Viral & Trending

મુન્દ્રા-ભુજને જોડતો નિર્માણાધીન બિ્રજ ધરાશાયી

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 15 Sep 2026, 07:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુન્દ્રાને ભુજ સાથે જોડતા બરાયા નદી પર બની રહેલા નવા પુલનો એક ભાગ આજે અચાનક ધરાશાયી થયો.
પુલની કામગીરી ચાલુ હતી તે દરમિયાન આ ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી| ગઈ હતી. ઘટના સ્થળે તાત્કાલિક અધિકારીઓ દોડી ગયા હતા.
હાલ ઘટનામાં કોઈ જાનહાન િ નથી થયી પુલ ધરાશાયી થવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.
📲Get App