🔥 TRENDING SP સંજય કરાત દ્વારા શ્રી ચંદ્રમૌલેશ્વર... ભારે વરસાદથી મત વિસ્તારના નીચાણવાળા વિ... AI video of Kerala CM dancing on power... Devotees Can Perform Online Abhishek a... Congress Regains Ground in Rajasthan L... सिवान में मालगाड़ी से गेहूँ कि बोरी कि...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોડાસરના તળાવની પાસે યુવાન પર અચાનક હુમલો

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 14 Sep 2026, 10:52 PM 👁 7
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મોડાસરના તળાવની નજીક યુવાનને અચાનક મારામારીનો હુમલો કરવામાં આવ્યો, ઘટનાની તપાસ ચાલુ છે.

સાણંદ તાલુકાના જુવાલ પાટ ગામનાં રહીશ ગોહિલ અજયભાઈ વિષ્ણુભાઈ ને એના ભાઈબંધ સાથે શરીના પાટીયા પાસે શ્રી મેલડી માતાજી ના દર્શન કરીને મટોડા થી મોડાસર ગામનાં તળાવ પાસે આવતા તેમનો પીછો કરનાર મટોડા ના ચાર જણાએ અજયભાઈ ને અચાનક રોકીને કંઈ પણ બોલે તે પહેલાં તેમને લાકડી અને ધોકાથી મુઢ માર માર્યો હતો, ને માર મારવાથી બેભાન હાલતમાં મુકીને આરોપી ભાગી ગયા હતા,, બાજુના માણસોએ તેના સગાંવહાલાં ને જાણ કરવાથી તાત્કાલિક યુવાન ને સારવાર અર્થે બાવલા હોસ્પિટલમાં દાખલ કરીને પોલીસ ને જાણ કરવાથી તાત્કાલિક કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવી,જાણકારોનુ કહેવુ એવુ છેકે જુની અદાવતમાં આ કાયૅ કર્યું છે
📲Get App