કચ્છ પંથકમાં દુષ્કાળના સંકટ વચ્ચે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ✍️ रिपोर्टर: Naresh katua 🗓 14 सित. 2026, 07:12 PM 👁 10 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक થતાં ધરતીપુત્રોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ થયેલા આ સાર્વત્રિક વરસાદને કારણે મુરઝાતી ખેતીને નવજીવન મળ્યું છે અને ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.*