🔥 TRENDING Jahnvi Kapoor’s ‘Chuttamale’ Deepfake... India's Top Archers Gear Up for Archer... Asian Premier League to Return with As... Archery Premier League Returns, Showca... Kriti Sanon says her choli made prime‑... Mira Rajput joins Kareena Kapoor on "W...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરમતી નદીમાં યુવકની લાશ મળી, ઓળખ રોહિત પ્રજાપતિ, ડુગરપુરના રહેવાસી
Local

સાબરમતી નદીમાં યુવકની લાશ મળી, ઓળખ રોહિત પ્રજાપતિ, ડુગરપુરના રહેવાસી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Sep 2026, 01:15 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદની સાબરમતી નદીમાં યુવકની લાશ મળી, મૃતકની ઓળખ રોહિત પ્રજાપતિ તરીકે થઈ, જે રાજસ્થાનના ડુગરપુરનો રહેવાસી છે.

અમદાવાદની સાબરમતી નદીમાં યુવકની લાશ મળી, જેની ઓળખ રોહિત પ્રજાપતિ તરીકે થઈ.

મૃતક મૂળ રાજસ્થાનના ડુગરપુરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું.

પોલીસને તપાસ દરમિયાન મૃતકના હાથ પરથી લખાણ મળ્યું – "મેરે પાપા કો મેરી બોડી પહોંચા દેના", જે મૃત્યુનું કારણ વિશે સવાલો ઉભા કરે છે.

હાલ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App