🔥 TRENDING અંકલેશ્વરના કોસમડીમાં તસ્કરોનો ત્રાસ,... અંકલેશ્વરના કોસમડીમાં તસ્કરોનો ત્રાસ,... વટવા ગોકુલ રેસિડેન્સીમાં ગણપતિ મહોત્સવ... अरविंद केजरीवाल ने विजय सरदेसाई के साथ... Manipur Assembly Issues Announcement,... Meghalaya Chief Minister Hands ₹20,000...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

વાંસોજ ગામ નજીક દરિયાઈ ખાડી પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા હતા.

✍️ Reporter: SANJAY VAJA 🗓 14 Sep 2026, 08:33 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વાંસોજ ગામ નજીક દરિયાઈ ખાડી પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા હતા. .

વાંસોજ ગામ નજીક દરિયાઈ ખાડી પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા હતા. પોલીસે Royal Challenge Whiskyની 466 બોટલ અને Magic Moments Vodkaની 144 બોટલ, મળી કુલ 610 બોટલ દારૂ જપ્ત કર્યો હતો. દારૂ તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલા સુઝુકી બર્ગમેન મોપેડ સહિત કુલ 3.1.52 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
📲Get App