🔥 TRENDING UK Diplomat Starts 10th Visit to Assam... Assam CM Celebrates NMC Approval of 13... PM Modi to Inaugurate SEMICON India 20... Couple loses ₹30 lakh to travel agents... Expired Papads and Insect-Infested Ric... Rajasthan Police Arrest Suspect in Jai...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ઈન્દ્રાડથી ટોરેન્ટ કંપની સુધીના માર્ગમાં ગાયત્રી ડેરી પાસે રોડની ખરાબ સ્થિતિ

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 14 Sep 2026, 06:52 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઈન્દ્રાડ ગામથી ટોરેન્ટ કંપની તરફના માર્ગમાં ગાયત્રી ડેરીની નજીક રોડની સ્થિતિ ખરાબ હોવાથી વરસાદી પરિસ્થિતિ માં પરિવહનને મુશ્કેલી થઈ રહી છે.

ઈન્દ્રાડ ગામથી ટોરેન્ટ કંપની તરફ જતા માર્ગ પર ગાયત્રી ડેરીની બાજુમાં રોડની હાલત ગંભીર રીતે ખરાબ છે.

વર્તમાન વરસાદી સ્થિતિને કારણે આ માર્ગ પર ગાડી ચલાવવી અને પદયાત્રા કરવી બંનેમાં અતિ મુશ્કેલ બની ગયું છે.

ટુ વ્હીલર, થ્રી વ્હીલર,ફોર વ્હીલર જે વાહન ચાલકો માટે જોખમી.

સ્થાનિક રહેવાસીઓએ આ સમસ્યાને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને યોગ્ય સુધારાઓની જરૂર છે.
📲Get App