કડી માં ભારે વરસાદ ✍️ रिपोर्टर: Barot Bhaveshbhai Harshadbhai 🗓 14 सित. 2026, 02:46 PM 👁 11 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक કડી માં ભારે વરસાદ આજ સવારથી કડી માં વરસાદ નો માહોલ હતો, બપોર ના 12 વાગ્યા પછી ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા. વાહન વ્યવહાર ઠબ થઈ ગયો.