🔥 TRENDING रीवा में भीषण जाम: सिरमौर चौराहा से कॉ... जमुई में 3400 करोड़ के निवेश से 10 हजा... અમદાવાદના આંબલી ગામમાં દેશી દારૂના અડ્... Rakesh Mahajan address press conferen... નિકોલ પોલીસ સ્ટેશનના વિશ્વાસધાત કરનાર... ઈસનપુર વોર્ડમાં ૨૫ દિવસથી ભુવો ખુલ્લો:...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગનું લોકાર્પણ
Local

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કિડની બિલ્ડિંગનું લોકાર્પણ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 13 Sep 2026, 04:55 PM 👁 43
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગનું લોકાર્પણ 13 સપ્ટેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા કરવામાં આવ્યું.

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કિડની બિલ્ડિંગમાં અધ્યતન સેવાઓનું લોકાર્પણ 13 સપ્ટેમ્બરે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા દ્વારા કરવામાં આવ્યું.

આ દરમિયાન હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાએ સિવિલની સુવિધાઓ અંગે માહિતી આપી અને અભિનંદન આપ્યા.

પ્રફુલ પાનસેરીયાએ પોતાના સંબોધનમાં રેગિંગ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે, "સાહેબગિરી ન કરો, હું પોતે પણ નથી કરતો. સિનિયર વિદ્યાર્થીઓ પોતાના જ જુનિયર સાથીઓને હેરાન-પરેશાન કરે એ યોગ્ય નથી."

આ લોકાર્પણથી કિડની દર્દીઓ માટે આધુનિક સારવાર સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
📲Get App