🔥 ट्रेंडिंग भारत की शुद्ध प्रत्यक्ष कर संग्रह में... चंडीगढ़ के फ़ूड आइकन राजा डी किंग ने न... Vizzie ने 18 सितंबर 2026 को दैनिक शुगर... लुधियाना में दुकान बेचने के नाम पर 17... बिहार में जियोस्पेशियल तकनीक से वन्यजी... बिहार के ओबरा में 20 लाख के जेवर चोरी...
18 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાદરવા સુદ બીજ નિમિત્તે દેવરાજ* *ધામ ખાતે હજારો* *હરિભકતો કર્યા રામદેવ બાબા ના* *દર્શન*

✍️ रिपोर्टर: Pandor Sanjaybhai Bhalabhai 🗓 13 सित. 2026, 07:45 PM 👁 42
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાદરવા સુદ બીજ એ ભાદ્રપદ શુક્લ દ્રિતીય હિંદુ ધર્મ અને ખાસ કરીને ગુજરાત તથા રાજસ્થાન ની લોક સંસ્કૃતિ માં ખૂબ જ મહત્વ ધરાવે છે અને મહત્વનો દિવસ માનવામાં આવે છે આ દિવસે મુખ્યત્વે બાબા રામદેવ પીરના અવતરણનો દિવસ માનવામાં આવે છે

અરવલ્લી જિલ્લામાં આવેલું મોડાસા દેવરાજ ધામ આસ્થા નુ પ્રતિક છે જ્યો આજરોજ બાબા રામદેવપીર ના અવતરણ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં અવનવા કાર્યક્રમો જેવા કે નેજા ઉત્સવ જમા જાગરણ જ્યોત પાટ અને ભવ્ય સંતવાણી જેવા કાર્યક્રમ કરવામાં આવે છે અન્ય વિસ્તારોમાંથી નામી અનામી કલાકારો ની ઉપસ્થિતિમાં સંતવાણી સહિતના અન્ય કાર્યક્રમો કરવામાં આવે છે દેવરાજ ધામ ના મહંત પૂજ્ય ધનેશ્વર ગીરીબાપુ દ્વારા સત્સંગ જ્ઞાન ગોષ્ઠી અને ભજન ભાવ સંતવાણી પણ કરવામાં આવી હતી આજ ના કાર્યક્રમ માં જાણીતા કલાકારો ગુજરાત ભર માં થી ઊપસ્થિત રહ્યા હતા જેવાકે મહેશ ગીરી બાપુ દેવરાજ ધામ વિજય બારોટ જન્મે જય ગીરી . વિજય બારોટ. બિંદુબેન રામા નુજ મનહર ગઢવી નિરંજન પંડ્યા જીતુ ગીરીબાપુ કચ્છ જેવા નામી કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકર ને સફળ બનાવ્યો હતો અરવલ્લીના તમામ ભાઈ ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમ ના અંતે ભોજન ભંડારા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભકતોએ લાભ લીધો હતો

આવેલ સાધુ સંતો અને કલાકારો ને મંદિર ના મહંત પૂજ્ય ધનેશ્વર ગીરીબાપુ અને મહેશ ગીરીબાપુ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ પાવન પ્રસંગે હજારો હરિભક્તો ભજન ભાવ સંતવાણી અને દર્શન નો લાભ લીધો હતો
📲Get App