🔥 ट्रेंडिंग મુંબઈમાં ગણેશ ચતુર્થી: અમિત શાહ અને દે... மாணவர்களின் பாதுகாப்பு மற்றும் வசதிக்க... કચ્છમાં રેલવે વિકાસને નવી ગતિ: શિવલખા... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

લુણાવાડા માં બપોર બાદ વરસાદી ઝાપટા

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 12 सित. 2026, 05:40 PM 👁 28
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઘણા લાંબા સમયના વિરામ બાદ લુણાવાડામાં આજરોજ બપોર બાદ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણ માં પરિવર્તન આવ્યું હતું. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક હતી અને ઘણા લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો અને તેમના સુકાઈ રહેલા પાકોને થોડાક અંશે જીવત દાન મળ્યું હોય એવું લાગી રહ્યું છે દુષ્કાળના ભય હેઠળ પોતાની નજર સામે પોતાના મહામૂલા પાક ને સૂકાતો જોઈ ચિંતાતુર થયેલા ખેડૂતોને આ વરસાદને કારણે નવી આશાઓ જાગી છે
📲Get App