🔥 ट्रेंडिंग ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਲੋਦੀ ਤੇ ਗੁੰਨੋ ਮਾਜਰਾ ਪਿੰ... સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... मिज़ोराम के मुख्यमंत्री ने बताया, हिंद...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજતા કૌશિક વેકરિયા

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 सित. 2026, 05:02 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લાના હોદ્દેદારો સાથે બેઠક યોજતા કૌશિક વેકરિયા

બેઠકમાં અભિયાનને વધુ અસરકારક બનાવવા, સંગઠનના કાર્યકરોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ જનસેવાના વિવિધ કાર્યોને આયોજનબદ્ધ રીતે આગળ વધારવા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી.

સેવા, સંગઠન અને જનસંપર્કના સંકલ્પ સાથે કાર્યને વધુ વેગવાન બનાવવાનો નિર્ધાર કર્યો.
📲Get App