🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં 14 સપ્ટેમ્બર 2026... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਰੋਪੜ ਵਾਲਮੀਕ ਗੇਟ... રાજુલા સબ ડિવિઝનમાં હંગામી ફટાકડાના વે... હિંમતનગર નગરપાલિકાના તંત્રને જાગૃત કરવ... Mizoram CM Urges Hindi Skills for Jobs... Water Cannons Fired at Congress Protes...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 12 Sep 2026, 07:42 PM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ જામનગરના લતીપર ગામે સુકાયેલા ખેતરો અને કેનાલની મુલાકાત લીધી

જામનગરના લતીપર ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા”નું આયોજન કરી ખેડૂતો પાસેથી સહી ઝુંબેશ હાથ ધરાઈ

સરકાર સામે અવાજ ઉઠાવી પોતાની માંગણીઓ મંજૂર કરાવવા માટે ખેડૂતોએ એક થઈને આગળ આવવુ પડશે : મનોજ સોરઠિયા

રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી દુષ્કાળ જાહેર કરે જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી રાહત કાર્યો શરૂ થઈ શકે : મનોજ સોરઠિયા
📲Get App