🔥 TRENDING Karan Patel and Tej Pratap Yadav Walk... Mothers of Courage Advances to UN SDG... IIFA to Stage Hollywood-India Show Fea... Actor Sivakarthikeyan vows to stick to... Nicolas Cage seen filming apocalyptic... Award‑Winning Crime Writer’s New Book...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા નાગરિક સહકારી બેંકના નવા ભવનની શુભેચ્છા મુલાકાત

રાજુલા નાગરિક સહકારી બેંકના નવા ભવનની શુભેચ્છા મુલાકાત

✍️ Reporter: Anil Vaghela 🗓 12 Sep 2026, 10:12 AM 👁 58
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા નાગરિક સહકારી બેંકના નવા ભવનની શુભેચ્છા મુલાકાત

આજરોજ મારા મતક્ષેત્ર રાજુલા ખાતે નવી આકાર પામેલી ધી રાજુલા નાગરિક સહકારી બેંકના ભવ્ય નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગ પૂર્વે શુભેચ્છા મુલાકાત લીધી.

નવા આકાર પામેલા આ ભવનમાં લોકર સહિતની અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે આગામી સમયમાં રાજુલા શહેરના નાગરિકો અને વેપારીઓ માટે સુવિધા તથા સુરક્ષાની દૃષ્ટિએ આશીર્વાદરૂપ બની રહેશે.

રાજુલા નાગરિક સહકારી બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે અને શહેરના આર્થિક વિકાસમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.

આ પ્રસંગે નાગરિક બેંકના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રી, મેનેજરશ્રી તેમજ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી તથા સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App