🔥 TRENDING Jammu & Kashmir Assembly to Address Co... TVS MotoSoul 6.0 Motor Show Scheduled... 162 Russian Tourists Kick Off Goa’s 20... Union Agriculture Minister to Launch '... Nagaland Announces 1 PM Live Results f... Deepak Kumar Resigns as CMO to Join BS...
01 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરમાં રેપીડો બાઈક અને રિક્ષા સેવા શરૂ, નાગરિકોને ટૂંકી મુસાફરીમાં ફાયદો
Local

ધાંગધ્રા શહેરમાં રેપીડો બાઈક અને રિક્ષા સેવા શરૂ, નાગરિકોને ટૂંકી મુસાફરીમાં ફાયદો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 12 Sep 2026, 09:52 AM 👁 109
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં રેપીડો બાઈક અને રિક્ષા સેવા શરૂ કરવામાં આવી છે, જે નાગરિકો માટે ટૂંકી મુસાફરીમાં સમય અને ખર્ચમાં બચત લાવશે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં રેપીડો બાઈક અને રિક્ષા સેવાનો પ્રારંભ કરવામાં આવીયો છે જે નાગરિકો માટે ટૂંકી મુસાફરીનું વિકલ્પ બની રહેશે.
રેપીડો દ્વારા નાગરિકોને ફર્સ્ટ રાઈડ ની મુસાફરી પણ ફ્રી માં આપવામાં આવી રહી છે
આ સેવા શહેરની પરિવહન વ્યવસ્થા સુધારવા અને મુસાફરોને ઝડપી, સસ્તી વિકલ્પ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી છે.

રેપીડો બાઈક અને રિક્ષા બંનેને નિર્ધારિત રૂટ અને સમયસૂચિ મુજબ ચલાવવામાં આવશે, જેથી મુસાફરોને સમયસર ગંતવ્ય સુધી પહોંચવામાં સહાય મળે.

શહેરીજનોએ જણાવ્યું કે આ સેવા દ્વારા ટ્રાફિક ભીડ ઘટશે અને મુસાફરોને ખર્ચમાં પણ બચત થશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App