🔥 TRENDING ‘Woman Unknown’ clinches Venice Film F... Nikhil Siddhartha reveals 175‑day sche... MUTA opposes amendment to Private Univ... Vijay and Ajith Kumar's Four Iconic En... Tamil Nadu CM Vijay flags off Silverst... Swiss Woman Launches School Initiative...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાના બાઠીવાડા શ્રી આદર્શ વિદ્યાલયમાં લાઇબ્રેરી રૂમનું લોકાર્પણ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Sep 2026, 12:22 AM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રી આદર્શ વિદ્યાલયમાં નવી લાઇબ્રેરી રૂમનું લોકાર્પણ થયો, જે વિદ્યાર્થીઓને વધુ સારી અભ્યાસ સુવિધા આપશે અને વાંચનની સંસ્કૃતિ વિકસાવશે..

અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાના બાઠીવાડા ખાતે શ્રી આદર્શ વિદ્યાલયમાં લાઇબ્રેરી રૂમનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો.

આ લાઇબ્રેરી રૂમનું ઉદ્દેશ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ સારી સુવિધા મેળવવું અને વાંચનની સંસ્કૃતિ વિકસાવવું છે.

શિક્ષણને પ્રોત્સાહન આપતું આ પ્રયાસ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું છે અને નિશ્ચિતપણે પ્રેરણાદાયી છે.

નિહાળો આ વિશેષ ક્ષણો, જ્યાં શિક્ષણ અને જ્ઞાનનું સંવર્ધન થઈ રહ્યો છે.
📲Get App