🔥 TRENDING મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા મ... Headlines સશક્ત આરોગ્ય તંત્ર – સ્વસ્થ ગુજરાતની દ... ਪੰਜਾਬ ਦੀ ਸਿਆਸਤ 'ਚ ਵੱਡਾ ਧਮਾਕਾ, ਪ੍ਰੋ. ਚੰ... जयपुर के झोटवाड़ा पुलिया के पास सड़क द... મહેસાણા જિલ્લા પંચાયતના સામાજિક અને ન્...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના રેલનગર એન્ડબ્રીજ પાસે ટ્રેનની હડફેટે અકસ્માત

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 11 Sep 2026, 04:17 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રૌઢ ટ્રેન હડફેટે ચડતા પગ કપાયા

અકસ્માત સર્જાતા લોકોના ટોળા થયા એકઠા
પોલીસ અને 108 નો સ્ટાફ ઘટના સ્થળે...
બંને પગ કપાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
રાજકોટના રેલનગર અંડરબ્રિજ પાસે ટ્રેનની અડફેટે પ્રૌઢના પગ કપાયા: અકસ્માત કે પછી આપઘાતનો પ્રયાસ? સમગ્ર મામલે તપાસ શરૂ. હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા...
📲Get App