🔥 ट्रेंडिंग महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... सभी भक्तों को आमंत्रण जम्मू-कश्मीर के युवाओं के लिए खेल नए अ... सुप्रीम कोर्ट की निंदा के बाद जम्मू-कश...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન ના નવીન મકાનનું લોકાર્પણ

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 11 सित. 2026, 09:50 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પોલીસ સ્ટેશન કે જે સાંગા ના મુવાડા ખાતે ભાડાના મકાનમાં કાર્યરત હતું8 તેને હવે રામ પટેલ ના મુવાડા આઉટ પોસ્ટ ખાતે વધુ સુવિધાયુક્ત મકાનમાં કાર્યરત કરવામાં આવ્યું છે આજ રોજ જિલ્લા પોલીસ વડા શ્રી સફીન હસન ના હસ્તે આ પોલીસ સ્ટેશન નું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં તાલુકાના અગ્રણીઓ ગ્રામજનો અને જિલ્લાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ફેરફાર થી નાગરિકો માટે ફરિયાદ નિવારણ સરળ બનશે અને કર્મચારીઓને પણ વધુ સુવિધા મળશે
📲Get App