🔥 ट्रेंडिंग मणिपुर की उप मुख्यमंत्री नेमचा किपगेन... इम्फाल फायर सर्विस ने नए स्टेशन और तकन... मेघालय में 100 ड्रम्स वांगला फेस्टिवल... मेघालय कैबिनेट ने गारो हिल्स ऑटोनॉमस ड... हीट सिटी: अंटरपाथ – चैप्टर वन ट्रेलर म... जेलर 2 ट्रेलर ने दिन‑एक बॉक्स ऑफिस पर...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથા

ધારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથા

✍️ रिपोर्टर: Shakti kuwar Patel 🗓 11 सित. 2026, 06:40 AM 👁 179
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથા નો 8મો દિવસ.

સરડોઈ ના ધારેશ્વર મહાદેવ મંદિરમાં શિવ કથાનો આજે 8મો દિવસ. ભવ્ય જન સમુદાય જોવા મળ્યો. મંદિરના મહંત શ્રી ભરતનાથ બાપુના સાનિધ્યમાં કથાનું મીઠું રસપાન કરાવનાર કથાકાર અમિત રાવલ મહારાજ. આજુબાજુ ટીંટીસર સજાપુર, લાલપુર, પાદર, ગઢડા, ઉમેદપુર..જેવા ગામોથી અસંખ્ય લોકો કથા સાંભળવા આવે છે.
📲Get App