स्थानीय
નકલી હિંગ નો કૌભાંડ મહારાષ્ટ્ર સ્થિત બે બ્રાન્ડ એવરેસ્ટ અને લાલજી ગુનો ની હિંગ પર પ્રતિબંધિત.
મહારાષ્ટ્રની બે જાણીતી હિંગ બ્રાન્ડ, એવરેસ્ટ અને લાલજી,માં સ્ટાર્ચની માત્રા 15 થી 30 ટકા મળી, જે FSISના 1% ધોરણથી ઘણું વધુ છે અને ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકે છે.
નકલી હિંગ નો કૌભાંડ મહારાષ્ટ્ર સ્થિત બે બ્રાન્ડ એવરેસ્ટ અને લાલજી ગુનો ની હિંગ પર પ્રતિબંધિત.
જાણીતી હિંગ બ્રાન્ડ એવરેસ્ટ અને લાલજી ગુંદો ની હિંગમાં સ્ટાર્ચની માત્રા 15 થી 30 ટકા મળી આવી જેકી FSSAI ભારતીય ખાદ સુરક્ષા એવો માનકીય પધિકરણ ના એક ટકા ધોરણથી ઘણું વધુ છે અને ગ્રાહકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે તપાસમાં જાણવા મળ્યું કે એવરેસ્ટ અને લાલજી ગુંદુંની હિંગ મા સ્ટાર્ચની માત્રા ૧૫ થી ૩૦ ટકા ની વચ્ચે હતી જ્યારે FSSAI ના નિયમો મુજબ સ્ટાર્ચની માત્રા 1% થી વધુ ન હોવી જોઈએ આવી બેડસેડ હિંગમાં કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. જ્યારે ગ્રાહકો દ્વારા અનેકવાર ફરિયાદ કરવામાં આવી ત્યારે FSSAI હિંગની તપાસ કરી તેમાં હિંગ ફેલ થઈ ગઈ. આવી મોટી બ્રાન્ડ ઓભાવના ટેગ લાઈન રાખે છે જેવી તેવી એવરેસ્ટ ની ટેગ લાઈન છે સહી તીખા સહીલાલ એવરેસ્ટ ભીખાલાલ આવી ટેગલાઈનોમાં આવીને આપણે આવી મિલાવટ ની વસ્તુઓ ખરીદી લઈએ છે પરંતુ હિંગમાંથી સ્ટાર્ચ હોવાથી આરોગ્યને જોખમમાં નાખવામાં આવે છે. પહેલા પનીર પછી ઘી અને હવે હિંગ માં પણ મિલાવટી જોવા મળી આવી જે કી આમ નાગરિકના સ્વાદ સાથે ખીલવાડ થઈ રહ્યું છે. સંબંધિત તંત્રો અને હિંગ પર કડક કાર્ય શરૂ કરી દીધી છે જેમાં ઉત્પાદન પર પ્રતિબંધ અને વધુ તપાસ નો સમાવેશ થાય છે જેથી ગ્રાહકોને ખોટાહીન થી સુરક્ષિત રાખવામાં આવે.