🔥 ट्रेंडिंग કડોદરા સહકારી સંઘમાં BJP મંડેટથી પ્રમુ... કોસંબા-તરસાડીમાં ટ્રાફિક બૂથથી માર્ગ ગ... રાષ્ટ્રીય પોષણ માસ-૨૦૨૬ અંતર્ગત અમરેલી... લીંબુના ભાવમાં નોંધપાત્ર વધારો, ગ્રાહક... పర్చూరు నియోజకవర్గ సమావేశంలో పాల్గొనలే... ગાંધીનગર ના કુડાસણમાં મોટી દુર્ઘટના
10 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 09 सित. 2026, 06:14 AM 👁 38
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન

સંસ્કારી નગરી નવસારીમાં માંનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આગમન કરી નમો કમળાનું ઉદ્ઘાટન કર્યું તેમજ સભા સંબોધી. કહ્યું કે નવસારી ના કાર્યકર્તાને મળવાનો મને મોકો મળ્યો જેનો મને આનંદ છે. નવસારી નકશામાં નાનો દેખાઈ આવે છે પણ કામની બાબતમાં ખૂબ એક નંબર પર આવે છે. નવસારી વાસી ને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા.
📲Get App