🔥 TRENDING લશણપોર ગામમાં સાંજમાં અદ્ભુત દીપડો દેખ... हजारीबाग डिटेंशन सेंटर में दुष्कर्म मा... ವಿಬಿ ಜಿ ರಾಮಜೀ ಯೋಜನೆಯಡಿ ಕೆರೆ ಹೊಳೆತ್ತುವ... Punjab Police Arrest Money Exchanger i... CBI Conducts Second Raid at Khard West... ABVP Sit‑in at JNU Extends to 180 Hour...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે  તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

✍️ Reporter: Anil Vaghela 🗓 09 Sep 2026, 08:32 AM 👁 58
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાશે તા.૧૦ સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો રજૂ કરવા

અમરેલી તા. ૮ સપ્ટેમ્બર,૨૦૨૬ લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના મંગળવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લાઠી મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૬ના રોજ બપોરે ૩:૦૦ કલાક સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલવી. અરજીના મથાળે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ" અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
📲Get App