🔥 TRENDING मुरैना के वरिष्ठ IPS अधिकारी मनोज कुमा... भारतीय जनता पार्टी ने नक्षत्र गार्डन,... फतेहाबाद में विकसित भारत संकल्प सभा: प... Speeding Innova Kills E-Rickshaw Drive... BJP rally in Ludhiana leads to encircl... बागपत में प्रधानमंत्री मोदी के 25 वर्ष...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઉનામાં ઘર પાસે ગાળો બોલવા બાબતે થયેલી બોલાચાલી બાદ પરિવાર પર હુમલો થયાની ફરિયાદ નોંધાઈ. મહિલાના માથામાં લાકડાના ધોકાનો ઘા લાગતા આશરે ૪ ટાંકા આવ્યા. પરિવારના અન્ય સભ્યોને પણ માર માર્યાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ.
Local

✍️ Reporter: SANJAY VAJA 🗓 09 Sep 2026, 06:34 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App