🔥 ट्रेंडिंग पंजाब और सिंध में दो सड़क दुर्घटनाओं म... उत्तर प्रदेश में ZFD योजना से सड़क दुर... ‘स्पाइडर‑नोयर’ को मिला पाँच एमी, प्राइ... Apple TV+ की ‘Widow’s Bay’ ने 2026 एमी... स्पाइडर-नोयर ने इमी 2026 में जीते पाँच... अनस्वरा राजन और संगीत शोबन की नई गोडाव...
08 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વીરમગામ શહેરમાં નાના પરકોટા પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 08 सित. 2026, 12:12 AM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના નાના પરકોટાના નાકા પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મુકેશભાઈ, છનાભાઈ ઠાકોર, મુકેશભાઈ સકરાજી ઠાકોર, નિલેશભાઈ, અજીતભાઈ ઠાકોર, અમિતભાઈ ઠાકોર, તમામ રહે. મોટા પરકોટા, વીરમગામ,ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો કુલ રૂપિયા 2100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App