🔥 TRENDING स्थानीय बकरी चोरी की घटना दर्ज અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી... उछाहर में फ्लैट और कमरे के किराए अब सब... વડોદરા જિલ્લામાં શિનોર-માલસર બાયપાસ રો... સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રો... રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત ર...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરમગામ શહેરમાં નાના પરકોટા પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

વીરમગામ શહેરમાં નાના પરકોટા પાસે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

✍️ Reporter: Gilani Asikali 🗓 08 Sep 2026, 12:12 AM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વીરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે શહેરના નાના પરકોટાના નાકા પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરમિયાન ખુલ્લી જગ્યામાં જુગાર રમતા મુકેશભાઈ, છનાભાઈ ઠાકોર, મુકેશભાઈ સકરાજી ઠાકોર, નિલેશભાઈ, અજીતભાઈ ઠાકોર, અમિતભાઈ ઠાકોર, તમામ રહે. મોટા પરકોટા, વીરમગામ,ને પોલીસે ઝડપી પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિતનો કુલ રૂપિયા 2100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટાઉન પોલીસે તમામ શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર
આસીક અલી ગીલાણી
વિરમગામ
📲Get App