🔥 ट्रेंडिंग કચ્છમાં રેલવે વિકાસને નવી ગતિ: શિવલખા... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... ಆವರಗೊಳ್ಳದಲ್ಲಿ ವಿಜೃಂಭಣೆಯ ವೀರಭದ್ರೇಶ್ವರ ಜ... महाराष्ट्रात मान्सून परतीचा प्रवास २५‑... सभी भक्तों को आमंत्रण जम्मू-कश्मीर के युवाओं के लिए खेल नए अ...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીીસાગરમાં પિતા દ્વારા માસૂમ પુત્ર ની હત્યા

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 08 सित. 2026, 06:02 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં થી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે સંતરામપુર તાલુકાના ઝાલદડા ગામે એક નરાધમ પિતાએ પોતાના જ ત્રણ માસના માસુમ પુત્રને કુવામાં ફેંકી મોતને ઘાટ ઉતારેલ છે પારિવારિક ઝઘડો અને પત્ની પર કુશંકા જેવી બાબતોને લઈ ઘરમાં થયેલ જગડા બાદ આરોપી આશિષ રમેશભાઈ ભુરીયા એ પોતાના ત્રણ માસના માસુમ પુત્રની કૂવામાં વહેતી લીધેલ જેના કારણે માસુમનું મૃત્યુ થયેલ હતું સમગ્ર ઘટનામાં સંતરામપુર પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે
📲Get App