🔥 TRENDING विवेकानंद पाटीलने आंदोलनात सहभागी न हो... Appeal to District In-charge Minister... ರೈತರು ಕೇವಲ ಫಲಾನುಭವಿಗಳಾಗದೆ ಪಾಲುದಾರರಾಗಿ... લશણપોર ગામમાં સાંજમાં અદ્ભુત દીપડો દેખ... हजारीबाग डिटेंशन सेंटर में दुष्कर्म मा... ವಿಬಿ ಜಿ ರಾಮಜೀ ಯೋಜನೆಯಡಿ ಕೆರೆ ಹೊಳೆತ್ತುವ...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડાપ્રધાન મોદીએ વડોદરા અને નવસારીમાં વિકાસ કાર્ય અને યુવા સંબોધન
Local

વડાપ્રધાન મોદીએ વડોદરા અને નવસારીમાં વિકાસ કાર્ય અને યુવા સંબોધન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 08 Sep 2026, 05:46 PM 👁 49
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વડોદરા અને નવસારીમાં વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું અને એમ.એસ. યુનિવર્સિટીમાં યુવા સમૂહને સંબોધન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે બપોરે ગુજરાતના પાંચ કલાકના પ્રવાસ માટે વડોદરા પહોંચ્યા હતા. અહીં લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પ્રવાસ દરમિયાન પીએમ વડોદરા ખાતેથી રૂ.૩૫૦૦૦ કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપનાર છે.

એટલું જ નહીં, પ્રસિદ્ધ એમ.એસ. યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન યુવા સમૂહને ખાસ સંબોધન કરશે.

વડાપ્રધાન મોદી દેશના સૌથી આધુનિક એવા નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયનું પણ લોકાર્પણ કરનાર છે. સાંજે પાંચ વાગે વડાપ્રધાન નવસારીથી સુરત પરત ફરી ત્યાંથી મુંબઇ જવા રવાના થશે. વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે.
📲Get App