🔥 ट्रेंडिंग उरई-जालौन स्टेशन से शाम के वक्त गुजरी... અરવલ્લીમાં CEIR પોર્ટલની મદદથી શામળાજી... मध्यप्रदेश में हवाई कनेक्टिविटी को मिल... लखनऊ-उन्नाव के बीच बनेगा डाटा सेंटर क्... विपुल अमरुत्लाल शाह ने अगले साल 5 फ़िल... शाहिद कपूर के पूर्व ड्राइवर से जुड़ी म...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જાફરાબાદના વઢેરા ગામમાં સિંહબાળ જાળીમાં ફસાઈ મૃત્યુ
स्थानीय

જાફરાબાદના વઢેરા ગામમાં સિંહબાળ જાળીમાં ફસાઈ મૃત્યુ

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 08 सित. 2026, 10:58 PM 👁 49
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લામાં જાફરાબાદ તાલુકાના વઢેરા ગામની સીમમાં ખેતરમાં લગાવેલી જાળીમાં ફસાઈ જતાં 1 થી 3 મહિનાનો સિંહબાળ શ્વાસ રોકાઈને મરી ગયો.

વઢેરા ગામની સીમમાં ખેતરમાં લગાવેલી જાળીમાં સિંહબાળ ફસાઈ ગયું, જેના કારણે ગળામાં દબાણ આવીને શ્વાસ રોકાઈ ગયો.

પ્રાથમિક માહિતી અનુસાર સિંહબાળ 1 થી 3 મહિનાનો હતો અને જાળીમાં ફસાઈ જતાં બહાર નીકળવાનો પ્રયાસ કરતા ગળાનો ભાગ દબાઈ ગયો.

ઘટનાની જાણ થાય જ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી, મૃતદેહનું કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો.

વનવિભાગ દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે.
📲Get App