🔥 TRENDING SUV Crash in Bhavnagar Claims 7 Lives Union Cabinet Passes Resolution Honour... Owaisi Alleges 122 Muslim Voters Delet... Siddipet Launches Reels Contest With ₹... 45 Elephants Block NH-18 in Betnoti, T... Online Application Opens Today for Pur...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ભિક્ષુક સાથે માથાકૂટ, આરોપીએ છરીથી બે ઘા કર્યા
Crime

અમરેલીમાં ભિક્ષુક સાથે માથાકૂટ, આરોપીએ છરીથી બે ઘા કર્યા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 07 Sep 2026, 11:40 AM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલીના સરદાર ચોકમાં ભિક્ષુક સાથે ઝપાઝપી દરમિયાન આરોપીએ છરી કાઢીને બે ઘા કર્યા, પોલીસ તપાસ ચાલુ.

અમરેલીમાં સરદાર ચોકની પાનની દુકાનની બહાર ભિક્ષુક સાથે માથાકૂટ કરતા આરોપીએ ફરિયાદીને માથાકૂટ ન કરવાની ના પાડતા બોલાચાલી થઈ હતી.

આરોપીએ ગાળો આપી જાનથી મારવાની ધમકી આપીને ઝપાઝપી કરી, ત્યારબાદ પડખામાંથી છરી કાઢીને બે ઘા માર્યા.

આ બનાવ અંગે દિનેશભાઈ જયંતીભાઈ પરમાર (ઉ.વ. 50)એ દીપકભાઈ હસમુખભાઈ શાહ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ડી. કે. પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.

સ્થળ સરદાર ચોક, અમરેલી; પોલીસ કાર્યવાહી તરીકે ગુનો નોંધાવી તપાસ શરૂ કરી છે.
📲Get App