🔥 TRENDING Waynesboro Police Provides Update on W... 1974 Shooting Attributed to Security L... Reverse Shot publishes new piece title... Expired Backward Class Certificate Inv... Haryana ships 24 tonnes of frozen food... Hooda Blames BJP Govt for Making Harya...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અવિરત યાત્રા

અવિરત યાત્રા

✍️ Reporter: Palakbhai Patel 🗓 07 Sep 2026, 04:18 PM 👁 47
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અવિરત યાત્રા

૨૫ વર્ષ — સેવા, સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની અવિરત યાત્રા!

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધીના ૨૫ વર્ષના ગૌરવપૂર્ણ જનસેવાના કાર્યકાળને જન-જન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અભિયાનની તૈયારીઓના ભાગરૂપે કર્ણાવતી મહાનગર ખાતે યોજાયેલી કાર્યશાળામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીની વિશેષ ઉપસ્થિતિમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી આગામી કાર્યક્રમોની સફળતા માટે માર્ગદર્શન પ્રાપ્ત થયું.

આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી Darshna Vaghela, કર્ણાવતી મહાનગર અધ્યક્ષ શ્રી Prerak Shah, મેયર શ્રી Hitesh Barot, પૂર્વ લોકસભા સાંસદ શ્રી Hasmukh Patel MP, પશ્ચિમ લોકસભા સાંસદ શ્રી Dinesh Makwana, મહામંત્રી શ્રી Darshak Thakar જી , શ્રી Umang Nayak જી તથા મહામંત્રી શ્રી Gautambhai Kathiriya જી, માનનીય ધારાસભ્ય શ્રી Harshadbhai Patel જી તથા અન્ય ધારાસભ્યો સહિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

સેવા એ સંકલ્પ…
સમર્પણ એ શક્તિ…
અને રાષ્ટ્રસેવા એ આપણું પરમ ધ્યેય! 🇮🇳

#SevaSankalpAbhiyan #25YearsOfSeva #NarendraModi #BJP #KarnavatiMahanagar #RashtraSeva
📲Get App