🔥 TRENDING स्थानीय बकरी चोरी की घटना दर्ज અમરેલી જિલ્લા પોલીસ સેવા સેતુ સોસાયટી... उछाहर में फ्लैट और कमरे के किराए अब सब... વડોદરા જિલ્લામાં શિનોર-માલસર બાયપાસ રો... સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રો... રાજુલા ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત ર...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શહેરા તાલુકાના કવાલી ગામમાં નબળા ગુણવત્તાના રસ્તા મટીરિયલથી સિલકોટો હવે દેખાતા નથી
Local

શહેરા તાલુકાના કવાલી ગામમાં નબળા ગુણવત્તાના રસ્તા મટીરિયલથી સિલકોટો હવે દેખાતા નથી

✍️ Reporter: TAVIYAD JASVANTBHAI 🗓 07 Sep 2026, 11:34 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શહેરા તાલુકાના કવાલી ગામમાં નબળા ગુણવત્તાના મટીરિયલથી બનેલા રસ્તા પર પહેલાથી દેખાતા સિલકોટો હવે ગાયબ છે.

શહેરા તાલુકાના કવાલી ગામમાં સ્થાનિક માર્ગ પર નબળા ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મટીરિયલને કારણે રસ્તા પર અગાઉ દેખાતા સિલકોટો () હવે દેખાતા નથી.

ગામવાસીઓ નું કહેવું છે કે આની તપાસ હાથ ધરવામાં આવે અને કોન્ટ્રાકટર સામે કાયદાકીય કાર્યવાહી થાય
📲Get App