🔥 ट्रेंडिंग एआर रहमान ने दिल्ली और मुंबई में द वंड... OM SYSTEM ने क्लासिक PEN डिजिटल कैमरा... नागा चैतन्य की फिल्म Vrushakarma की रि... नागा चैतन्य की फिल्म 'वृषकर्म' 3 दिसंब... तमिलनाडु सरकार ने सचिवालय के लिए नया स... आरपीएफ ने पश्चिम बंगाल में 14 बांग्लाद...
10 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

ધુણસોલ ગામમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન આકાશમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ દેખાયું

✍️ रिपोर्टर: Alpeshbhai Rathod 🗓 06 सित. 2026, 09:47 PM 👁 83
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધુણસોલ ગામમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી દરમિયાન આકાશમાં શ્રીકૃષ્ણનું સ્વરૂપ દેખાયું, જે ભક્તોને આશ્ચર્ય અને ભક્તિમાં ડૂબાડ્યું.

જન્માષ્ટમીના પાવન પર્વે ધુણસોલ ગામમાં ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં લીન બન્યા હતા.

ઉજવણી દરમિયાન આકાશમાં ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ જેવું આકાર જોવા મળતાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો.

આકાશમાં દેખાયેલા આ અદ્ભુત દૃશ્યને લોકોએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું. ભક્તો દ્વારા તેને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા અને આશીર્વાદ સાથે જોડીને જોવામાં આવ્યું. ધુણસોલ ગામની જન્માષ્ટમીની આ ઉજવણી ભક્તો માટે યાદગાર બની રહી.
📲Get App