🔥 TRENDING ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਕਰਿਸ਼ਨਾ ਜਨਮਾਸ਼ਤੀ ਦੀ ਵੱ... PM Modi to Visit Gujarat Tomorrow: Key... Gujarat Courts on High Alert After Ema... Ballari Chalo Sparks Debate Over Karna... Tamil Nadu farmer leader seeks Rs 1 la... Shivakumar Launches 'Prajaseva Abhiyan...
05 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તહેવારો

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 05 Sep 2026, 02:38 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તહેવાર

દેવગઢબારિયા માં શ્રી કૃષ્ણ ભગવાનના દર્શનનો અનેરો આનંદ
દેવગઢ બારીયા માં જન્માષ્ટમી પવૅ ને લઇને ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે દેવગઢબારિયા વિસ્તારમાં રણછોડજી મંદિર ખાતે સુંદર રીતે ભગવાનના કલાત્મક વાઘા ના દર્શન નો લાભ હરિભક્તોએ લીધો હતો દેવગઢબારિયા તથા આજુબાજુના હરિભક્તો જન્માષ્ટમીના દિવસે મોટી સંખ્યામાં રણછોડજી મંદિરમાં આવીને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શનનો લાભ લે છે આમ જન્માષ્ટમીના તહેવારમાં ખૂબ જ ઉત્સાહનો મહોલ જોવા મળી રહ્યો છે રાતના 12:00 વાગે શ્રીકૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવની જોરદાર પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે બાટલી ફોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
ટેબલ સોની દેવગઢ બારીયા
📲Get App