🔥 ट्रेंडिंग असम में पिग्मी हॉग की संख्या 6 से बढ़क... असम पुलिस थानों के आसपास हुए एक्सटॉर्श... झारखंड सीएम: एआई व नई तकनीक से शिक्षण... ऑएनजीसी एनर्जी सेंटर ने लद्दाख के पुगा... झारखंड में ट्रैक मरम्मत के कारण गोमो‑ह... केरल के केएसआरटीसी चालक ने 18 साल की स...
05 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 05 सित. 2026, 10:44 AM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળમાં પૂરપીડિતોની વહારે પહોંચ્યા ખજૂરભાઈ

ગુજરાતના જાણીતા સેવાભાવી યુવક નીતિન જાની (ખજૂરભાઈ) પોતાની ટીમ સાથે નેપાળ પહોંચી ગયા છે. ગ્લેશિયર લેક ફાટવાના કારણે સર્જાયેલી Flash Floodsની પરિસ્થિતિ વચ્ચે ખજૂરભાઈની ટીમ દ્વારા પૂરપીડિતો માટે રાહત સામગ્રી અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ના સંદેશ સાથે ખજૂરભાઈએ ફરી એકવાર માનવતા અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
📲Get App