🔥 TRENDING रूपनगर के मोहल्ला गोगा माड़ी में गोगा... ભરૂચમાં કોમી એકતાની અનોખી મિસાલ: છડી મ... Ganesha’s ‘Brundavihari’ Set to Releas... ચાપાથળ ખાતે ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિ... Meerut: Ganga Water Level Rises Amid M... Three Killed in Bike-Car Collision in...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જેઠલપુર બ્રિજ પર રાત્રે ઓટો-રીક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર, ડ્રાઈવરને ઈજા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 Sep 2026, 08:50 AM 👁 15
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જેઠલપુર બ્રિજ પર રાત્રે 12 વાગ્યાની નજીક ઓટો-રીક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થઈ, ડ્રાઈવર ગંભીર ઇજા પામી 108 દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો.

રાતે 12 વાગ્યા ની આજુ બાજુ જેતલપુર બ્રિજ પર ઓટો-રીક્ષા અને અજાણ્યા વાહન વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં ઓટો-રીક્ષા ચલાવતા ડ્રાઈવર પર સીધી અસર પડી.

ટક્કર પછી ડ્રાઈવર ને ઇજા થઈ અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઇજાની ગંભીરતા અંગે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી.

આ ઘટનાની જાણકારી સ્થાનિક અધિકારીઓને આપી છે અને સંબંધિત તપાસ ચાલુ છે.
📲Get App