🔥 TRENDING గణేష్ చౌక్ అగ్నిప్రమాద బాధితులకు న్యాయ... 14 ડિસેમ્બર ના રોજ દિયોદર ખાતે યોજાનાર... ખનિજ ચોરી કરતી આર્ચેન જખાઉ, આતો માટી ચ... புதுச்சேரி உள்துறை அமைச்சர் நமச்சிவாயம... వీబీజీ రామ్‌జీ ఉపాధి హామీ పథకంలో 375 ప... ನವ್ಹಂಬರ್ 23 ರಂದು ಶಿಕ್ಷಕರಿಗಾಗಿ ತಾಲೂಕು ಮ...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર
Lifestyle

ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

✍️ Reporter: Jitendra Kumar Chauhan 🗓 05 Sep 2026, 02:26 PM 👁 96
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

તાજેતરમાં બનાવસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદી કોરી ધાકોર જોવા મળી બે દીવસ પસી શ્રાવણ મહિના નો છેલ્લો સોમવાર સે પણ બનાસકાંઠા માં વરસાદ ન આવવા ના કારણે નદી ઓ કોરી રહી શ્રાવણ મહિના ના ઉપવાસ કરતા ભક્તો છેલ્લા સોમવારે આ નદી માં સ્નાન માટે જતા પણ આ વખતે પાણી ન હોવાથી ભક્તો નિરાશ સાથે સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ આમ તો સ્થાનિક લોકો રમકડા નાસ્તો પે પાર્કિંગ ઠંડા પીણા વેચી ને પણ ગુજરાન ચલાવતા
📲Get App