🔥 ट्रेंडिंग असम पुलिस थानों के आसपास हुए एक्सटॉर्श... झारखंड सीएम: एआई व नई तकनीक से शिक्षण... ऑएनजीसी एनर्जी सेंटर ने लद्दाख के पुगा... झारखंड में ट्रैक मरम्मत के कारण गोमो‑ह... केरल के केएसआरटीसी चालक ने 18 साल की स... केरल शिक्षा मंत्री ने विश्वविद्यालय प्...
05 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના બાબરાના પીરખીજડીયા ગામની સીમ વિસ્તારમાં કૂવામાં પડી જતા આધેડનું મોત....

✍️ रिपोर्टर: yogeshkumar v kanabar 🗓 05 सित. 2026, 10:42 AM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભીખાભાઈ સોલંકી નામના 43 વર્ષીય મધ્યપ્રદેશનો ખેત મજૂર કુવામાં પડી જતા મોત.....

અમરેલી બ્રેકિંગ......

અમરેલીના બાબરાના પીરખીજડીયા ગામની સીમ વિસ્તારમાં કૂવામાં પડી જતા આધેડનું મોત....

ભીખાભાઈ સોલંકી નામના 43 વર્ષીય મધ્યપ્રદેશનો ખેત મજૂર કુવામાં પડી જતા મોત.....

ફાયર વિભાગની ટીમને જાણ થતાં ટીમે ઘટના સ્થળે પહોંચી......

પરપ્રાંતીય વ્યક્તિનું રેસ્ક્યુ કરી કુવા માંથી મૃતકને બહાર કાઢ્યો.....

પીએમ માટે બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું.....

પોલીસ તપાસ બાદ મોતનું કારણ સામે આવશે.......
📲Get App