🔥 ट्रेंडिंग Bidar news 30 वर्षीय कमलेश का तालाब में डूबकर निध... अभिषेक बच्चन ने कहा, शाहरुख़ खान ने अप... સુરતમાં નવરાત્રી દરમિયાન કાયદો-વ્યવસ્થ... सरकार ने बैंकों से माइक्रो उद्यमों के... सिकिम में ज़ाबरवान लेजेंड्स सीरीज 2.0...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોલીસે ફૈઝલ સામે કડક કાર્યવાહી, ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સરાજાહેર મહિલાની હત્યા
अपराध

પોલીસે ફૈઝલ સામે કડક કાર્યવાહી, ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સરાજાહેર મહિલાની હત્યા

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 05 सित. 2026, 03:30 PM 👁 48
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં સરાજાહેર મહિલાની હત્યાના આરોપી ફૈઝલ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ, ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.

ભાવનગર એસ.ટી. બસ સ્ટેન્ડના ભરચક વિસ્તારમાં સરાજાહેર મહિલાની નિર્મમ હત્યા કરનાર આરોપી ફૈઝલ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરાઈ.

ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નીલમબાગ પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું.

પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ કરી, પુરાવા એકત્રિત કર્યા અને આરોપીને આગળની કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી.
📲Get App