🔥 ट्रेंडिंग होंडा मार्च 2027 तक लॉन्च करेगा किफ़ाय... रजस्थानी चांदी की कीमतें 7 अक्टूबर 202... पटना हाईकोर्ट ने जाली नोट मामले में जम... एमपी पुलिस में कांस्टेबल चालक की भर्ती... खिलचीपुर के फलोदी सुपर बाजार में लगी आ... माइक बंद होने पर विधायक रविंद्र सिंह भ...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોલીસ બની મદદગાર

પોલીસ બની મદદગાર

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 05 सित. 2026, 10:38 PM 👁 57
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ઉના વિભાગ વેરાવળથી કોડીનાર તરફ જઈ રહ્યા હતા તે દરમ્યાન
પ્રાસલી–ભુવા ટીમલી ગામ નજીક હાઇવે પર Alto કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બાઈક સવાર પતિ-પત્ની તથા એક બાળક ઈજાગ્રસ્ત થયા હતા.

નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ તાત્કાલિક મદદરૂપ થઈ કાર્યવાહી હાથ ધરી.

ઈજાગ્રસ્ત પુરુષ તથા બાળકને પોતાના
સરકારી વાહન મારફતે તથા ઈજાગ્રસ્ત મહિલાને ખાનગી વાહન મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા.

તમામ ઈજાગ્રસ્તોને
કોડીનારની રાણા હોસ્પિટલ ખાતે
તાત્કાલિક સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા.

ગીર સોમનાથ પોલીસ
કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ માટે પ્રતિબદ્ધ.
📲Get App