🔥 TRENDING વિરમગામ શહેરમાં જન્માષ્ટમી પર્વની પરંપ... હિંમતનગરમાં વિદેશી દારૂની હેરાફેરી પર... માતરીયા તળાવથી શક્તિનાથ સુધી 90 ભાગલેન... *காட்பாடியில் ஏரியில் மிதந்த அடையாளம்... Landslide Blocks Naga–Tosa Road, Disru... Sikkim Finalizes Voter Roll with 418,4...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ

✍️ Reporter: Anil Vaghela 🗓 05 Sep 2026, 04:06 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી આ રથયાત્રા ત્યાથી નીકળી અને મુખ્ય બજાર મા ફરેલ હતીરાજુલા બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ના સંતો પુજ્ય યોગીપુરુષસ્વામિ અને પુજ્ય શાંતનયનસ્વામિ.આ રથ નુ પુજન કરી રથયાત્રા ની આરતી ઉતારી ને આ રથ ને પ્રસ્થાન કરાવ્યુ અને ત્યા મંદિર ના પટાગણ મા માઘવ મટકી ગુપે આ મટકી ફોડનાર કનૈયા ધર્મરાજસિંહ કૃપાલસિંહ ગોહિલ દ્વારા આ મટકી ફોડી હતી અમરીશભાઈ ડેર મહા આરતીનો લાભ લીધો હતો જેન્તીભાઈ જાની, માધવ મટકી ગ્રુપ ત્યાંથી શહેરના મુખ્ય માર્ગો પર યાત્રા ફરી હતી
📲Get App