🔥 TRENDING કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય... Telangana to Face Persistent Heat and... Congress Government Reaches 1,000 Days... Prasanna Acharya’s WhatsApp Account Ha... Youth Attacked with Swords in Digapaha...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જન્માષ્ટમી પર અમરેલી ધારીમાં ખોડીયાર મંદિર અને આંબરડી સફારી પાર્કમાં ભક્તિ અને પ્રકૃતિનું સંગમ

✍️ Reporter: હસમુખભાઇ સાંગાણી 🗓 04 Sep 2026, 07:50 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજરોજ 8મું જન્માષ્ટમીના પવિત્ર પર્વે, અમરેલી ધારીમાં ખોડીયાર મંદિર અને આંબરડી સફારી પાર્કમાં ભક્તિ અને પ્રકૃતિનું સંગમ જોવા મળ્યું.

આજરોજ 8મું જન્માષ્ટમીના પવિત્ર પર્વે, અમરેલી ધારીમાં ખોડીયાર મંદિર અને આંબરડી સફારી પાર્કમાં ભક્તિ અને પ્રકૃતિનું સંગમ જોવા મળ્યું.

ખોડીયાર મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં માઈભક્તો અને શ્રદ્ધાળુઓના કારણે મંદિર પરિસરમાં જાણે 'મેળો કે મેરામણ' ઉમટ્યો હોય તેવો ભક્તિમય અને ઉત્સાહવર્ધક માહોલ સર્જાયો હતો.

આંબરડી સફારી પાર્કમાં રજા અને તહેવારના દિવસે કુદરતી વાતાવરણ અને સિંહ દર્શનનો આનંદ માણવા માટે બહોળી સંખ્યામાં પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

તહેવારના આ ખાસ દિવસે ધાર્મિક આસ્થા અને પ્રકૃતિના સંગમ સાથે સમગ્ર વિસ્તાર ધમધમી ઊઠ્યો હતો.

અહેવાલ ગજેન્દ્રભાઇ વાળા શ્રી રામ મોબાઇલ ધારી
📲Get App